વિધાન : બેન્ઝીન અને હેક્ઝાડ્યુટરોબેન્ઝીનના નાઈટ્રેશનના દર અલગ-અલગ હોય છે.
કારણ : $C-H$ બંધ એ $C-D$ બંધ કરતા વધુ મજબૂત હોય છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

ગેમેક્સેન બેન્ઝીનમાંથી ત્યારે મેળવવામાં આવે છે જ્યારે તે કોની સાથે પ્રક્રિયા કરે છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $X$ અને $Y$ શું છે?
$CH_3(CH_2)_5CH_3 \stackrel{X}{\longrightarrow} C_7H_8 \stackrel{Br_2}{\Delta} Y$

બેન્ઝીન અણુમાં કાર્બન પરમાણુઓ કયા ખૂણે ગોઠવાયેલા હોય છે?

નેપ્થેલીનમાં $\pi$ બંધોની સંખ્યા કેટલી છે?

કોકને ચૂના સાથે ગરમ કરવાથી બનતું સંયોજન $X$ પાણી સાથે પ્રક્રિયા કરીને $Y$ આપે છે,જે $873 \ K$ તાપમાને લાલચોળ લોખંડ પરથી પસાર કરતા $Z$ ઉત્પન્ન થાય છે. સંયોજન $Z$ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo